પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ? ઝીણાભાઈ દરજી મહાત્મા ગાંધીજી શ્રી એસ.કે.ડે. અન્ના હજારે ઝીણાભાઈ દરજી મહાત્મા ગાંધીજી શ્રી એસ.કે.ડે. અન્ના હજારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતે દર વર્ષના કયા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી દેવાનું હોય છે ? ડિસેમ્બર જાન્યુઆરી માર્ચ એપ્રિલ ડિસેમ્બર જાન્યુઆરી માર્ચ એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસુલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે ? તલાટી કમ મંત્રી પંચાયત કારકુન ઉપસરપંચ સરપંચ તલાટી કમ મંત્રી પંચાયત કારકુન ઉપસરપંચ સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ? ગ્રામ સેવક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ સભા ગ્રામ સેવક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ? માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP