પુરસ્કાર (Awards) મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ? સંગીત અને રમત-ગમત આંતરરાષ્ટ્રીય સદ્ભાવ સમાજસેવા પત્રકારિત્વ સાહિત્ય સંગીત અને રમત-ગમત આંતરરાષ્ટ્રીય સદ્ભાવ સમાજસેવા પત્રકારિત્વ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? એચ.એમ.પટેલ મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ એચ.એમ.પટેલ મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકસેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યકિતને આપવામાં આવતા મેગ્સેસે ઍવોર્ડનું પુરૂ નામ જણાવો. રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ? 1980 1972 1979 1977 1980 1972 1979 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP