સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરચાર્જ સાથે પાવર ખર્ચ ₹ 66,000, કલાકદીઠ યુનિટ વપરાશ 10 યુનિટ, યુનિટ દીઠ પાવરનો દર ₹ 5 છે, સસ્ચાર્જ 10% છે, યંત્ર ક્લાકો શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નેશનલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના દરિયાઈ વિભાગની પાછલા વર્ષની ચોખ્ખી પ્રીમિયમની આવક ₹ 12,00,000 હતી. તો ચાલુ વર્ષે ભાવિ જોખમ અંગેના અનામતની શરૂઆતની બાકી ___ હશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ, 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું ₹ 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડઝ બોર્ડ (ASB) (હિસાબી ધોરણ પંચ) ની રચના ક્યારે થઈ ?