સામાન્ય વિજ્ઞાન (General Science)
રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ?

ધરતીકંપની તીવ્રતા માપવા
પાણીના પ્રવાહનો વેગ માપવા
શ્રીમંતતા માપવા
હવામાં ભેજનું પ્રમાણ માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આઈન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે ?

રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર
રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત
ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર
સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP