સામાન્ય વિજ્ઞાન (General Science) ગન પાવડર શેમાંથી બને છે ? સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ ચારકોલ, મીઠું અને પાવડર સલ્ફર, ચારકોલ અને મીઠું મીઠું, એસિડ અને ખાંડ સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ ચારકોલ, મીઠું અને પાવડર સલ્ફર, ચારકોલ અને મીઠું મીઠું, એસિડ અને ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ? શશી રસગોત્ર રવિ મલ્હોત્રા રમેશ વર્મા રાકેશ શર્મા શશી રસગોત્ર રવિ મલ્હોત્રા રમેશ વર્મા રાકેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ? સ્નાયુ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ? સ્નાતક કક્ષાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? બુધ ગુરુ શુક્ર શનિ બુધ ગુરુ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? ટ્રોમ્બે કાહુટા પોખરણ નેવાડા ટ્રોમ્બે કાહુટા પોખરણ નેવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP