સામાન્ય વિજ્ઞાન (General Science) મુખ્ય વિટામિનો અને તેની ઊણપથી થતા રોગોની કઈ જોડી સાચી છે ? વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામીન-એ - કાનના રોગો વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-સી - આંખના રોગો વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામીન-એ - કાનના રોગો વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-સી - આંખના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ? ડોલ્ફિન કાચબો ઊંટ શાહમૃગ ડોલ્ફિન કાચબો ઊંટ શાહમૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? લોહતત્વ કાર્બોદિત પદાર્થ ચરબી પ્રોટીન લોહતત્વ કાર્બોદિત પદાર્થ ચરબી પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 1000 3840 4001 4840 1000 3840 4001 4840 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? વિરાટ બાહુબલી વિક્રમ પ્રજ્ઞાન વિરાટ બાહુબલી વિક્રમ પ્રજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? આર્કિમીડીઝ યુક્લીડ પ્લેટો એરિસ્ટોટલ આર્કિમીડીઝ યુક્લીડ પ્લેટો એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP