સામાન્ય વિજ્ઞાન (General Science) ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે ? પંખો પાણીની મોટર ડાયનેમો ઘડિયાળનું લોલક પંખો પાણીની મોટર ડાયનેમો ઘડિયાળનું લોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? સ્વાસ્થ્ય આપેલ તમામ શિક્ષણ પોષણ સ્વાસ્થ્ય આપેલ તમામ શિક્ષણ પોષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? એકસોબાયોલોજી સ્પેસોલોજી લાઈફોલોજી એન્ડોબાયોલોજી એકસોબાયોલોજી સ્પેસોલોજી લાઈફોલોજી એન્ડોબાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે ? 360 દિવસ 100-120 દિવસ 30-40 દિવસ 10 કલાક 360 દિવસ 100-120 દિવસ 30-40 દિવસ 10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલ કાપડ માટે સોફ્ટનીગ એજન્ટ તરીકે કયા ઉત્પ્રેરક દ્રવ્યનો ઉપયોગ થાય છે ? ATP બાયોટીન ટ્રીપ્સિન એમીલેસીસ ATP બાયોટીન ટ્રીપ્સિન એમીલેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? પ્રકાશ તીવ્રતા સમય પ્રકાશની શક્તિ અંતર પ્રકાશ તીવ્રતા સમય પ્રકાશની શક્તિ અંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP