સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ કયું છે ? ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ ભાગ ભજવે છે ? CO2 H2 N2 O2 CO2 H2 N2 O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો રોગ વાઈરસથી થતો નથી ? તાવ ઓરી કમળો શીતળા તાવ ઓરી કમળો શીતળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમની સંજ્ઞા કઈ છે ? Na S Si N2 Na S Si N2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાથી ચાલતું વિમાન "સોલાર ઈમ્પલ્સ" કયા દેશમાં બનેલું છે ? ફ્રાંસ યુ.એસ.એ. સ્વીઝરલેન્ડ કેનેડા ફ્રાંસ યુ.એસ.એ. સ્વીઝરલેન્ડ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્વિન કોનો એકમ છે ? લંબાઈ તાપમાન સમય વજન લંબાઈ તાપમાન સમય વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP