સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ રત્નો/ઉપરત્નો અને તેમની વિશિષ્ટ ઘનતાની જોડ પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. અંબર - 3.73 હીરો - 3.52 મોતી - 2.7 ક્રાયસોબેરિલ - 3.60 અંબર - 3.73 હીરો - 3.52 મોતી - 2.7 ક્રાયસોબેરિલ - 3.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? 46 52 44 48 46 52 44 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? શરબત નરમ પાણી બરફ વરાળ શરબત નરમ પાણી બરફ વરાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સિલ્વર આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે ? પ્રિઝમ બહિર્ગોળ લેન્સ અરીસો કાચનો લંબઘન પ્રિઝમ બહિર્ગોળ લેન્સ અરીસો કાચનો લંબઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જેક ક્રોકસફોર્ડ બેકર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જેક ક્રોકસફોર્ડ બેકર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP