સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ? C + H2O CO2 + H CO + H2 CO + HO C + H2O CO2 + H CO + H2 CO + HO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાયોક્સાઇડ પોટેશિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાયોક્સાઇડ પોટેશિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? 29 દિવસ અને 12 કલાક 30 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ 29 દિવસ અને 12 કલાક 30 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. એસ્પરજીલસનાઈઝર પેનીસીલીયમ માઈક્રોટોક્સીન આફલાટોક્સીન એસ્પરજીલસનાઈઝર પેનીસીલીયમ માઈક્રોટોક્સીન આફલાટોક્સીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુટ પોલિશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ? એશ બ્લેક કાર્બન બ્લેક લેમ્પ બ્લેક હોલો બ્લેક એશ બ્લેક કાર્બન બ્લેક લેમ્પ બ્લેક હોલો બ્લેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિઓ બી.એમ.આઈ કાઢવા માટે કયા બે પરિણામોની જરૂર પડે છે ? આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંમર વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંમર વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP