સામાન્ય વિજ્ઞાન (General Science) લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવા તમે શું કરશો ? લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સની ઊંચાઈ વધારીશું લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સની ઊંચાઈ વધારીશું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિક્ટર સ્કેલ' સાધન શું માપવા માટે છે ? વાયુનું દબાણ વરસાદ ધરતીકંપ ભેજનું પ્રમાણ વાયુનું દબાણ વરસાદ ધરતીકંપ ભેજનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ? 1/2 ભાગ 2/5 ભાગ 2/3 ભાગ 1/4 ભાગ 1/2 ભાગ 2/5 ભાગ 2/3 ભાગ 1/4 ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ? સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાનમાં વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાનમાં વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં પ્રચલિત જુની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય ? 2900 ચો.મી. 2792 ચો.મી. 1436 ચો.મી. 2378 ચો.મી. 2900 ચો.મી. 2792 ચો.મી. 1436 ચો.મી. 2378 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? ગુરુ શનિ બુધ શુક્ર ગુરુ શનિ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP