સામાન્ય વિજ્ઞાન (General Science) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે ? સ્ટીલ મેગ્નેશિયમ પિત્તળ સ્ટેનલેસ સ્ટીલ સ્ટીલ મેગ્નેશિયમ પિત્તળ સ્ટેનલેસ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? ઈન્સેટ આર્યભટ્ટ સ્પુટનિક કાર્બન ઈન્સેટ આર્યભટ્ટ સ્પુટનિક કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? ગેલિયમ 22 કેરેટવાળું સોનું સિલ્વર 24 કેરેટવાળુ સોનું ગેલિયમ 22 કેરેટવાળું સોનું સિલ્વર 24 કેરેટવાળુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે ? બીજાશય માદાજનન કોષ બીજાંડ સ્ત્રીકેસર બીજાશય માદાજનન કોષ બીજાંડ સ્ત્રીકેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે ? તીતીઘોડો મનુષ્ય કાચબો ગરોળી તીતીઘોડો મનુષ્ય કાચબો ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ? ઉચ્ચ માંસાહારી તૃણાહારી પ્રાથમિક માંસાહારી ઉત્પાદક ઉચ્ચ માંસાહારી તૃણાહારી પ્રાથમિક માંસાહારી ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP