સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખીના વિષ (ઝેર)માં કયો પદાર્થ હોય છે ? મેલેટિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ પેટિસન મેલેટિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ પેટિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ અવકાશયાત્રી મહિલાનું નામ શું છે ? કિરણ બેદી જેમિસન સોહિણી ચાવલા કલ્પના ચાવલા કિરણ બેદી જેમિસન સોહિણી ચાવલા કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Interferon Gamma Globullin Properdin Hybridona Interferon Gamma Globullin Properdin Hybridona ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ શું છે ? વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેનિંગ એટલે... ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા આથો લાવવાની પ્રક્રિયા અંકરણની પ્રક્રિયા ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા આથો લાવવાની પ્રક્રિયા અંકરણની પ્રક્રિયા ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે. વિટામીન - એ વિટામીન - કે બી સમૂહના વિટામીન વિટામીન - ડી વિટામીન - એ વિટામીન - કે બી સમૂહના વિટામીન વિટામીન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP