સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? સમડી ગીધ કબૂતર કાગડો સમડી ગીધ કબૂતર કાગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' એ શું છે ? સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? સોળ બાર ચોવીસ બાવીસ સોળ બાર ચોવીસ બાવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલો LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે ? Light Emitting Diode Low Energy Device Light Effective Diode Low Emission Device Light Emitting Diode Low Energy Device Light Effective Diode Low Emission Device ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આધુનિક તબીબી વિજ્ઞાનમાં નોંધપાત્ર ગણી શકાય તેવી નીચેની ઘટનાઓમાંથી સૌપ્રથમ ઘટના કઇ બનેલી ? ટેસ્ટ ટ્યુબ બેબી પ્લાસ્ટિક હૃદય પ્રત્યારોપણ બાયપાસ સર્જરી ટેસ્ટ ટ્યુબ બેબી પ્લાસ્ટિક હૃદય પ્રત્યારોપણ બાયપાસ સર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસીટોનનું IUPAC નામ શું છે ? પ્રોપેનોલ પ્રોપેનોન પ્રોપેનોઈક એસિડ પ્રોપેનાલ પ્રોપેનોલ પ્રોપેનોન પ્રોપેનોઈક એસિડ પ્રોપેનાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP