મહત્વના દિવસો (Important Days) ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 માર્ચ 28 જૂન 28 ફેબ્રુઆરી 28 ઓગસ્ટ 28 માર્ચ 28 જૂન 28 ફેબ્રુઆરી 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.(a) World Earth Day(b) Kargil Vijay Diwas (c) World Red Cross Day(d) World Heritage Day(1) 8 May(2) 22 April(3) 26 July(4) 18 April c-1, d-2, b-3, a-4 a-2, b-3, d-4, c-1 d-2, a-3, c-4, b-1 b-3, c-4, a-1, d-2 c-1, d-2, b-3, a-4 a-2, b-3, d-4, c-1 d-2, a-3, c-4, b-1 b-3, c-4, a-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે કયારે ઉજવવામાં આવે છે ? 23, ઓકટોબર 27, જુલાઈ 28, માર્ચ 29, ઓગસ્ટ 23, ઓકટોબર 27, જુલાઈ 28, માર્ચ 29, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ યોગ દિવસ' ઉજવવા અંગેનો નિર્ણય યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં કયારે જાહેર કરવામાં આવ્યો ? 11 ડિસેમ્બર, 2014 23 સપ્ટેમ્બર, 2014 21 એપ્રિલ, 2014 22 જૂન, 2014 11 ડિસેમ્બર, 2014 23 સપ્ટેમ્બર, 2014 21 એપ્રિલ, 2014 22 જૂન, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day)કયારે ઉજવવામાં આવે છે ? 1 જુલાઈ 12 મે 27 માર્ચ 12 ડિસેમ્બર 1 જુલાઈ 12 મે 27 માર્ચ 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 15મી ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે ? સાઈરસ મિસ્ત્રી માઈકલ ટેમર ડૉ.માર્ગારેટ ચાન ડૉ.અબ્દુલ કલામ સાઈરસ મિસ્ત્રી માઈકલ ટેમર ડૉ.માર્ગારેટ ચાન ડૉ.અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP