પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -F 243 -G 243 -D 243 -E 243 -F 243 -G 243 -D 243 -E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ? મહેસુલી આવકના 75% મહેસુલી આવકના 5% મહેસુલી આવકના 7.5% મહેસૂલી આવકના 3.5% મહેસુલી આવકના 75% મહેસુલી આવકના 5% મહેસુલી આવકના 7.5% મહેસૂલી આવકના 3.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે ? સચિવ, પંચાયત વિભાગ તલાટી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી સચિવ, પંચાયત વિભાગ તલાટી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? નગર પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP