પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ?

30 દિવસમાં
60 દિવસમાં
15 દિવસમાં
90 દિવસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?

આપેલ તમામ
ગ્રામ પંચાયત
જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 D (2)(3)
243 K (3)
243 D (1)
243 K (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ?

2 ઓક્ટોબર, 1952
24 નવેમ્બર, 1957
2 ઓક્ટોબર, 1960
1 નવેમ્બર, 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
આપણા દેશમાં 'પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે ?

એક - સ્તરીય
દ્વિ - સ્તરીય
પંચ - સ્તરીય
ત્રિ - સ્તરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP