પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

243-G
243-H
243-I
243-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
કારોબારી સમિતિ
જિલ્લા પંચાયતના પ્રમુખ
જિલ્લા પંચાયતની સામાન્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ?

જિલ્લા ગામ ઉત્તેજના ફંડ
રાજ્ય સમકારી ફંડ
જિલ્લા વિકાસ ફંડ
જિલ્લા સમકારી ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ?

સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
વન વિકાસ સમિતિના પ્રમુખ
સરપંચ
તલાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતની રચના કરવી જોઈએ ?

દ્વિ સ્તરીય
એક સ્તરીય
કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ
ત્રિસ્તરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP