સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? સોયાકાર ગજિયો નળાકાર કંકણાકાર સોયાકાર ગજિયો નળાકાર કંકણાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? લોહતત્વ ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ લોહતત્વ ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળ કાપી ખાનાર કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરી શકાય છે ? મેલાથીઓમ એકેય નહીં ડાયમીથોએટ કલોરો પાયરી ફોસ મેલાથીઓમ એકેય નહીં ડાયમીથોએટ કલોરો પાયરી ફોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? ચિરોડી જસત અકીક ડોલોમાઈટ ચિરોડી જસત અકીક ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? પ્રકાશ માપવાનો અંતર માપવાનો ઝડપ માપવાનો વર્ષ માપવાનો પ્રકાશ માપવાનો અંતર માપવાનો ઝડપ માપવાનો વર્ષ માપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? પ્રજીવ બેક્ટેરિયા વાઈરસ ફૂગ પ્રજીવ બેક્ટેરિયા વાઈરસ ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP