સામાન્ય વિજ્ઞાન (General Science) ફોર્માલ્ડિહાઈડ સંયોજનમાં કયો ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ થયેલો છે ? - OH - CHO - COOH > C = O - OH - CHO - COOH > C = O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? ટંગસ્ટન પોલિસ્ટાયરિન ટેફલોન PVC ટંગસ્ટન પોલિસ્ટાયરિન ટેફલોન PVC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ? ડાયાલિસિસ કાર્ડિયોગ્રામ સીસ્મોગ્રાફ લેપ્રોસ્કોપી ડાયાલિસિસ કાર્ડિયોગ્રામ સીસ્મોગ્રાફ લેપ્રોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? કોલસો ગ્રેફાઈટ ચાંદી હીરો કોલસો ગ્રેફાઈટ ચાંદી હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ? બ્લેક બોક્સ બેરોમીટર સ્પીડોમીટર એરોમીટર બ્લેક બોક્સ બેરોમીટર સ્પીડોમીટર એરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી મળતા 'ઊર્ધ્વપાતનની' ઘટના થતી હોય તેવા પદાર્થો કયા છે ? કપૂર અને નવસાર સંચળ અને ચિરોડી મીઠું અને હળદર મોરથુથું અને ફટકડી કપૂર અને નવસાર સંચળ અને ચિરોડી મીઠું અને હળદર મોરથુથું અને ફટકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP