સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ? ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રિક બેલ વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રિક બેલ વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? સ્વાદુપિંડ યકૃત જઠર પિત્તાશય સ્વાદુપિંડ યકૃત જઠર પિત્તાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે ? 3 મિનિટ 20 સેકન્ડ 8 મિનિટ 1 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ 3 મિનિટ 20 સેકન્ડ 8 મિનિટ 1 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી મળતા 'ઊર્ધ્વપાતનની' ઘટના થતી હોય તેવા પદાર્થો કયા છે ? મોરથુથું અને ફટકડી સંચળ અને ચિરોડી મીઠું અને હળદર કપૂર અને નવસાર મોરથુથું અને ફટકડી સંચળ અને ચિરોડી મીઠું અને હળદર કપૂર અને નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? એક પણ નહિ મહામારી રોગો ફુગના રોગો જંતુજન્ય રોગો એક પણ નહિ મહામારી રોગો ફુગના રોગો જંતુજન્ય રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? એડ્રીનલ થાઇરોઇડ પિચ્યુટરી સ્વાદુપિંડ એડ્રીનલ થાઇરોઇડ પિચ્યુટરી સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP