સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? Fe Fe3O4 Fe2O3 FeO Fe Fe3O4 Fe2O3 FeO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? બેરોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર માઈક્રોમીટર બેરોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુવિધાજનક ખાદ્યપદાર્થો એટલે... પડીકાબંધ ખાદ્યપદાર્થો ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો ડબ્બાબંધ ખાદ્યપદાર્થો આપેલ તમામ ખાદ્યપદાર્થો પડીકાબંધ ખાદ્યપદાર્થો ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો ડબ્બાબંધ ખાદ્યપદાર્થો આપેલ તમામ ખાદ્યપદાર્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? પોલિયો ડાયાબિટીસ એક પણ નહીં શીતળા પોલિયો ડાયાબિટીસ એક પણ નહીં શીતળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? થર્મોમીટર રેઈન ગેજ હાઇગ્રોમીટર બેરોમીટર થર્મોમીટર રેઈન ગેજ હાઇગ્રોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તર ક્યાં વિકિરણોનું શોષણ કરે છે ? અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારજાંબલી પારકત અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારજાંબલી પારકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP