સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ?

તાંબુ + ઝિંક
એલ્યુમિનિયમ
લેડ + ટીન
તાંબુ + ટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વ્યક્તિઓ બી.એમ.આઈ કાઢવા માટે કયા બે પરિણામોની જરૂર પડે છે ?

વજન અને ઉંમર
આપેલ પૈકી કોઇ નહી
ઉંમર અને ઊંચાઈ
વજન અને ઉંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP