સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્મા વિકિરણ ઉષ્મા ભ્રમણ ઉષ્માવહન ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ઉષ્મા ભ્રમણ ઉષ્માવહન ઉષ્માનયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? સોનું ટંગસ્ટન પ્લેટિનમ લોખંડ સોનું ટંગસ્ટન પ્લેટિનમ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શેનો ઉપયોગ કરવાથી જો વિદ્યુતપ્રવાહ લીક થાય તો તે આપોઆપ જ બંધ થઈ જાય છે ? એમ. જી. બી. એમ. સી. બી. એમ. વી. બી. એન. સી. બી. એમ. જી. બી. એમ. સી. બી. એમ. વી. બી. એન. સી. બી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન સંબંધિત જાણકારી માટે ISROએ કયો ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો ? RESOURCET INSAT METSAT CARTOSAT RESOURCET INSAT METSAT CARTOSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ? વ્યક્તિનું કામ વ્યક્તિના વજન વ્યક્તિની ઊંચાઈ આબોહવા વ્યક્તિનું કામ વ્યક્તિના વજન વ્યક્તિની ઊંચાઈ આબોહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ હાઈમર ટી.એચ.માઈન વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ હાઈમર ટી.એચ.માઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP