કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'વિશ્વ ડાયબિટીસ દિન' અથવા તો 'વિશ્વ મધુપ્રમેહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

15 નવેમ્બર
13 નવેમ્બર
14 નવેમ્બર
12 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉત્પલકુમાર સિંઘ
આનંદ પ્રકાશ
અરવિંદ રાય
કેવલકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

7 ડિસેમ્બર
8 ડિસેમ્બર
6 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતે કયા દેશો સાથે ત્રિપક્ષીય નોસેના યુદ્ધાભ્યાસ STIMEX-20 યોજ્યો ?
૧. થાઇલેંડ
૨. સિંગાપુર
૩. રશિયા
૪. બાંગ્લાદેશ

માત્ર ૧,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૨
માત્ર ૩,૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP