ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. બીજી સાતમી ત્રીજી ચોથી બીજી સાતમી ત્રીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-24 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ? 45 મો સુધારો 43 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો 45 મો સુધારો 43 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 17 વર્ષ 18 વર્ષ 14 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 18 વર્ષ 14 વર્ષ 16 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP