ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 14 અનુચ્છેદ 17 અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 14 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ એક સાથે મંજૂર કરે છે ? 14 દિવસ 10 દિવસ 7 દિવસ 15 દિવસ 14 દિવસ 10 દિવસ 7 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ? સરકારી નોકરી મેળવવાનો અધિકાર ચૂંટણી લડવાનો અધિકાર આપેલ તમામ મતાધિકાર સરકારી નોકરી મેળવવાનો અધિકાર ચૂંટણી લડવાનો અધિકાર આપેલ તમામ મતાધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોના મત મુજબ, 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે. તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ? કૌટિલ્ય હુવર કમિશન લોઈડ જોર્જ વિલાંબી કૌટિલ્ય હુવર કમિશન લોઈડ જોર્જ વિલાંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ અખીલ ભારતીય સેવા નથી ? ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP