ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 11 12 13 14 11 12 13 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? જાહેર મિલકતનું રક્ષણ કરવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બંધારણને વફાદાર રહેવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બંધારણને વફાદાર રહેવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજયસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજયસભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે ? 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે. સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે. બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે. સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે. બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP