Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

1 માર્ચ, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947
1 જાન્યુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

1 મિનિટ
12 સેકન્ડ
16 સેકન્ડ
15 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?

ઈન્સ્યૂલિન
સાઈકલોક સ્પોરિન
સ્ટેરિન્સ
સ્ટ્રેપ્ટોકાયનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP