GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ___ હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે ?

શ્રી કૃષ્ણ મંદિર
અષ્ટસિધ્ધ
કચોરીયું
દાંડીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ક્ષ- કિરણોના ગુણધર્મો શું છે ?
i. ક્ષ-કિરણોની તરંગલંબાઈ દૃશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે.
ii. ક્ષ-કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડીંગ (આણ્વીક બંધન) ખોરવી નાખવા પૂરતી ઊર્જાશક્તિ ધરાવે છે.
iii. ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતાં નથી.

i,ii અને iii
ફક્ત i અને ii
ફક્ત iii
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ પૈકીની કઈ સમિતિ / સમિતિઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. પ્રાંતીય બંધારણ સમિતિ - સરદાર પટેલ
2. મૂળભૂત અધિકાર પેટા સમિતિ - જે.બી. ક્રિપ્લાની
3. લઘુમતી પેટા સમિતિ - અબ્દુલ ગફાર ખાન

માત્ર 1
1,2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ?
1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે.
2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે.
3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી
4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી.

માત્ર 3 અને 4
માત્ર 2,3 અને 4
માત્ર 1,2 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર (Eco sensitive zone) તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય એ ___ નું નિવાસ સ્થાન છે.
1. Gangetic Dolphins
2. Gharials
3. Olive Ridleys
4. Long tailed monkeys

માત્ર 1 અને 2
માત્ર 2 અને 4
1,2,3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP