Gujarat Police Constable Practice MCQ Part - 2 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ ? 350 70 35 140 350 70 35 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહાગુજરાત જનતા પરિષદની રચના કયારે થઈ હતી ? 1947 1951 1958 1956 1947 1951 1958 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોને સંસ્કૃત સન્માનથી વિભુષિત કર્યા છે ? ડૉ. રમેશ ચાંદ ડૉ. સુધીર પટેલ ડો. સુધીર પરીખ ડૉ. પ્રહલાદ પારેખ ડૉ. રમેશ ચાંદ ડૉ. સુધીર પટેલ ડો. સુધીર પરીખ ડૉ. પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા. સુશ્રુત ચરક નાગાર્જુન બ્રહ્મગુપ્ત સુશ્રુત ચરક નાગાર્જુન બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનો બનવાના ચાર તબક્કાઓને ક્રમમાં ગોઠવો ? (1) ગુનો (2) પ્રયત્ન (3) ઇરાદો(4) તૈયારી 3, 4, 2, 1 3, 2, 1, 4 4, 2, 3, 1 4, 3, 2, 1 3, 4, 2, 1 3, 2, 1, 4 4, 2, 3, 1 4, 3, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 તીરકામઠા અને ભાલા વગેરે હથિયારો સાથેનાં એક પ્રકારના યુદ્ધ નૃત્યનું નામ શું છે ? ભીલ નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં ડાંગી નૃત્ય ધમાલ નૃત્ય ભીલ નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં ડાંગી નૃત્ય ધમાલ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP