સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7 નો લઘુત્તમ ગુણક કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતાં 4 શેષ મળે ? 371 364 378 343 371 364 378 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સ૨ખા આવે છે, તો તે સંખ્યા શોધો. 52 42 45 43 52 42 45 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (6K+1)² ને 6 વડે ભાગતાં શેષ કેટલી રહે (K∈N) ? 2 1 0(zero) 3 2 1 0(zero) 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4306 4236 5336 4336 4306 4236 5336 4336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો એક નંબર તેના 3/5 માં ભાગ કરતાં 80 વધારે હોય તો તે નંબર એટલે ... 225 200 150 125 225 200 150 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે ? 60 40 50 આપેલ પૈકી એક પણ નહીં 60 40 50 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP