Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડાપ્રધાન
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

ઝવેરચંદ મેઘાણી
હરીન્દ્ર દવે
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાન્તની નથી ?

કાશ્મીરનો પ્રવાસ
સારસાકુન્તત
હૃદયત્રિપુટી
બિલ્વમંગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP