Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. રિષીને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે ? (π=22/7 લો.) 240 440 222 464 240 440 222 464 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્યા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ ? દશ્ય તત્સમ્ તદ્ભવ મિશ્ર શબ્દો દશ્ય તત્સમ્ તદ્ભવ મિશ્ર શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તેલંગણા ભારતનું ક્યુ રાજ્ય બન્યું છે ? 29મું 30મું 27મું 34મું 29મું 30મું 27મું 34મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી ? એક પણ નહીં ત્રીજી બીજી પ્રથમ એક પણ નહીં ત્રીજી બીજી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 624 630 636 6 624 630 636 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 4800 રૂ. 4000 રૂ. 4500 રૂ. 5500 રૂ. 4800 રૂ. 4000 રૂ. 4500 રૂ. 5500 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP