ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર એચ.ડી.દેવગૌડા ચરણસિંહ ચૌધરી આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર એચ.ડી.દેવગૌડા ચરણસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 29 31 30 28 29 31 30 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રેલવે કઈ યાદીના વિષયમાં દર્શાવેલ છે ? રાષ્ટ્રપતિ યાદી રાજય યાદી ઉભયવર્તી યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી રાજય યાદી ઉભયવર્તી યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ? અનુચ્છેદ 21 એ અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 21 એ અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કૉમ્ટ્રોલર અને ઓડીટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે ? મા.રાષ્ટ્રપતિ મા.મુખ્યમંત્રીશ્રી મા. નાણામંત્રીશ્રી મા.રાજ્યપાલ શ્રી મા.રાષ્ટ્રપતિ મા.મુખ્યમંત્રીશ્રી મા. નાણામંત્રીશ્રી મા.રાજ્યપાલ શ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ? 48 દિવસ 24 દિવસ 12 દિવસ 30 દિવસ 48 દિવસ 24 દિવસ 12 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP