કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ અગ્રણી તકનિકી સંસ્થાની ટીમે મુખ્ય ભારતીય ભાષાઓને વ્યક્ત કરી શકે તેવી ભારતીય લિપિ તૈયાર કરી ? IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ખડગપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT)એ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ? નાણા મંત્રાલય રેલવે મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એક પણ નહીં નાણા મંત્રાલય રેલવે મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડૉ. બાબાસાહેબ આંબેડકરનું મૂળવતન કયા રાજ્યમાં આવેલ છે ? દિલ્હી આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? ચંદીગઢ પટના ગુરૂગ્રામ દહેરાદૂન ચંદીગઢ પટના ગુરૂગ્રામ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વર્ષ 2021ની વાર્ષિક બેઠક કયા શહેરમાં યોજાશે ? દુબઈ નવી દિલ્હી સિંગાપુર દાઓસ દુબઈ નવી દિલ્હી સિંગાપુર દાઓસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UAEના શારજાહ ખાતે ભારતની કેટલામી 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન થયું હતું ? બીજી ત્રીજી ચોથી પ્રથમ બીજી ત્રીજી ચોથી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP