ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.મુખ્ય મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? છ વર્ષ ત્રણ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. લોકસભા સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? 4 3 6 5 4 3 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 88મો 97મો 74મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 88મો 97મો 74મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP