ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 56 55 54 53 56 55 54 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના બંધારણીય વડા છે- ભારતના નાયબ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના નાયબ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? એટર્ની જનરલ લોકસભા ના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ લોકસભા ના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદા મંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 53 50 52 51 53 50 52 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ધર્મ અને જાતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને જાતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP