ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 327 325 326 328 327 325 326 328 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-24 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-24 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1950 ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1950 ઈ.સ.1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/20 1/4 1/10 1/3 1/20 1/4 1/10 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP