ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? વહીવટી હુકમ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી વહીવટી હુકમ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? બંધારણને વફાદાર રહેવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બંધારણને વફાદાર રહેવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 253 380 280 353 253 380 280 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 55 53 52 54 55 53 52 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોન હોય છે ? ગૃહ પ્રધાન વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP