ભારતનું બંધારણ (Constitution Of India) હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ? માન. ગવર્નર શ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. ગવર્નર શ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ? 11મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 16મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 16મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રાહક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત લોક અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP