કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ?

ભાવના કંઠ
અવની ચતુર્વેદી
ચિત્રાસિંઘ
મોહનાસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ?

પ્રદૂષણ નિયંત્રણ
ઇલેક્ટ્રિક વાહનો
જળ સંરક્ષણ
LED બલ્બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ નેવલ ડિફેન્સ એક્ઝિબિશન (NAVDEX 21) અને ઈન્ટરનેશનલ ડિફેન્સ ઓક્ઝિબિશન (IDEX 21)માં ભાગ લેવા અબુધાબી(UAE) પહોંચ્યું ?

INS તલવાર
INS મૈસુર
INS શિવાલિક
INS પ્રલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ?

અનાદિશ પાલ
થિયોડોર ભાસ્કરન
વંદના શિવા
સુમૈરા અબ્દુલાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP