કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ___ ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી ? સોમનાથ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર જગતમંદિર, દ્વારકા સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર જગતમંદિર, દ્વારકા સ્ટેચ્યુ ઓફ યુનિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બાયોએશિયા 2021 ઈવેન્ટ દરમિયાન કયા સંગઠનને વર્ષ 2021 માટેનો જીનોમ વેલી એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ AIIMS, નવી દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ AIIMS, નવી દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં સ્થાને છે ? બીજા ચોથા ત્રીજા પ્રથમ બીજા ચોથા ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? અવની ચતુર્વેદી મોહનાસિંહ ચિત્રાસિંઘ ભાવના કંઠ અવની ચતુર્વેદી મોહનાસિંહ ચિત્રાસિંઘ ભાવના કંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખાતા ચાર્લ્સ ડાર્વિનના માનમાં ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા શહેરનું નામ બદલીને 'નર્મદાપુરમ' રાખવાની જાહેરાત કરી ? હોશંગાબાદ છત્તરપુર બેતુલ બુરહાનપુર હોશંગાબાદ છત્તરપુર બેતુલ બુરહાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP