ભારતનું બંધારણ (Constitution Of India) માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 37 39 38 36 37 39 38 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી ? 6 4 5 7 6 4 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મંત્રીમંડળના હિતમાં મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે મંત્રીમંડળના હિતમાં મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? વિદેશ નીતિ રેલવે બજેટ નાણાકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ રેલવે બજેટ નાણાકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP