ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 19 16 15 18 19 16 15 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 302 105 215 15 302 105 215 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - ભાગ લઈ શકતા નથી. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. ભાગ લઈ શકતા નથી. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને મુખ્ય સચિવ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? રાજ્યપાલ વિધાનસભા મુખ્યમંત્રી મંત્રી પરિષદ રાજ્યપાલ વિધાનસભા મુખ્યમંત્રી મંત્રી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? સંસદમાં કાયદો સુધારીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને સંસદમાં કાયદો સુધારીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP