ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

કનૈયાલાલ મુનશી
સી.રાજગોપાલાચારી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય

આપેલ બંને
બંને વિધાન સાચાં નથી
માત્ર બીજુ
માત્ર પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?

90
75
100
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP