ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ? કલમ - 322 કલમ - 324 કલમ - 320 કલમ - 326 કલમ - 322 કલમ - 324 કલમ - 320 કલમ - 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? મંત્રીઓ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ મંત્રીઓ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ–60 પ્રમાણે તેમના હોદા માટે શપથ કોણ લેવડાવે છે ? પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. આંબેડકર ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી ? 44 42 46 55 44 42 46 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP