ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ? મૂળ હકુમત અપીલીય હકુમત સલાહકીય હકુમત રીટ હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત સલાહકીય હકુમત રીટ હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-51ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.1) શૂન્યકાળ 2) પ્રશ્નોત્તરીકાળ 3) ગૃહની કાર્યસૂચિ 1,3,2 1,2,3 2,3,1 2,1,3 1,3,2 1,2,3 2,3,1 2,1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 3 જો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 5મો સુધારો 3 જો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 5મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ? માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. ગવર્નર શ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. ગવર્નર શ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP