ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ભાષા આધારિત સૌ પ્રથમ રાજ્ય કયું ? આંધ્રપ્રદેશ કેરળ પંજાબ તામિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ પંજાબ તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિઝોરમ અને નાગાલેન્ડની વડી અદાલત ક્યા રાજ્યમાં આવેલી છે ? મિઝોરમ પશ્ચિમ બંગાળ આસામ નાગાલેન્ડ મિઝોરમ પશ્ચિમ બંગાળ આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 85 લાખ 75 લાખ 70 લાખ 80 લાખ 85 લાખ 75 લાખ 70 લાખ 80 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP