ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 10 20 16 18 10 20 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? ન્યાયના વહીવટમાં અર્થતંત્ર ગરીબોને સસ્તો ન્યાય સંપત્તિનું સમાન વિતરણ સામાજિક આર્થિક ક્રાંતિ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર ગરીબોને સસ્તો ન્યાય સંપત્તિનું સમાન વિતરણ સામાજિક આર્થિક ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ? રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ઇલેક્શન કમિશન કાયદા મંત્રીશ્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ઇલેક્શન કમિશન કાયદા મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ? સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP